શ્વસુ છે એ ,વિશ્વાસ ને જિંદગી,
જે હરપળે , અમૃતમય બન્યો;
પ્રાકૃતિક સૌંદર્ય માં, વિચરણ કરે,
સૂર્ય શક્તિનો આવિર્ભાવ બન્યો;
જીવનશક્તિ , ફાર્ય માં પરિણમી,
કાર્ય સિદ્ધિ નું એ, કા રણ બન્યો;
વિલાસતો શરીરમાં , પ્રાણ અપાન,
જીવન ઝરમર જીવન દાતા બન્યો;
સૌર ઊર્જા આધારિત પરિવહનમાં,
પ્રાકૃતિક સૌંદર્ય માં , આનંદ બન્યો;