પહેલા તારી ચિંતા કરતી હતી
હવે તું મારી ચિંતા કરે એવું કરવું છે
હવે મારે બદલાય જવું છે
મારા ન જમવાનું તુ પેલા કારણ પૂછતો હતો
હવે મે કેમ જમી લીધુ એનુ કારણ કહેવું છે
હવે મારે બદલાય જવું છે
જે નાની નાની વાત માટે જીદ કરતી હતી
એ હવે ભૂલી જવું છે
મારે હવે બદલાય જવું છે