મુજને ધરા ને નીરખીને આનંદ થાય છે પણ,
ધરા મને જોતા જ બોલી ઊઠી હું તો નીરખી હતી ને મોજ થી બુદ્ધ ને કૃષ્ણયુગે આમ પોઢવાની તૈયારી થાય છે,
મારી વેદના ને વેંચી દીધી આ માનુષો ના અમાનુષી કૃત્યો એ.
તુજ ના મહેલ ને તોડતાજ ત્રાડી ઉઠે છે ને આતો મારી વેદના છે,
મારી રચી સૃષ્ટિ ને નુકશાન શાને નિભાવાને તૈયાર નથી,
તું પોઢતા પેલા તારી ઓથ માં રમવું મારે.
#- શુન્યની કલમ -#