Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ ચલિત થવું, કે ભ્રમિત થવું જોઈએ,
કોઈ વાતે જરાક ,ફલિત પણ‌ થવુ જોઈએ;

મનની મુંઝવણ  ઓછી વત્તી, રહ્યા કરવાની,
કદીક મુંઝવણ ની પાર , કથિત થવું ‌જોઈએ;

હોંશ માં છું એમ સમજી લેશો ના ઉતાવળે,
બેહોશી માં હોશને  , તબદિલ થવું જોઈએ;

શૂન્ય છું એ હકીકત  જાણે છે અહીં કેટલા?
સફર શૂન્યતા માં જરાક ,પથિક થવું જોઈએ.

રોકી લઈશ નહીં , ભાવના‌ ભરપૂર જિંદગીમાં,
લાગણી શૂન્યને પણ , પ્રેમ કરતા થવું જોઈએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111268093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now