Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રમતા જોગી રામ , હસતા રમતા રહેવું,
મુકીને અભિમાન મનથી, નમતા રહેવું.

ભાવના ની ભઠ્ઠી સળગાવી,દિલદારી માં,
લાગણી આત્માભાવે ,મમતા માં રહેવું,

વાટ જૂએ કોઈ શબનમી જેવા ફુલો પર,
સૂરજ બની પ્રકાશિત દિલે, રમતા રહેવું.

ભ્રમર વૃત્તિ ત્યાગની, નિર્મળ મનમાં સદા,
અનાસક્તિ આચરણ માં, ભમતા રહેવું.

ભાવનું છે ભોજન , ભાવની દુનિયાદારી,
હજાર કામ છોડી સમયસર, જમતા રહેવું.

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111268050
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now