Gujarati Quote in Poem by Dip. The Shayar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દ એવાં સુંદર સજાવું
લાગણી ની હેલી કરું

આવે જો મને મળવા તું
ભાવથી તને ભીંજવું

મધ મીઠી સાકરને તેડું
શીતળ જળ ને નોતરું

ફૂલો થી ઉપવન સજાવું
તને પ્રેમથી આલિંગન કરું

સાવ સામે બેસું તારી
નજર થી નજર મેળવું

ઘડીક અપલક જોયા કરું
મૌન થી  હું  વાતો કરું

Gujarati Poem by Dip. The Shayar : 111266003
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now