મારું મૃત્યુ થયું જ નથી.
જનમાનસ સુધી પહોંચ્યો છું.
પણ ધીરજવાન ખુટતા ચાલ્યા જાય છે.
અરસ પરસ ને સમજનારા ઘટતા જાય છે.
બસ, સમભાવ અપનાવશે તો એ ધણું સુધરશે.
વંશને આગળ ધપાવવા મેં લીધો છે આરામ.
થોડી જવાબદારી ઉપાડતા શીખે માટે લાગે મૃત્યુ થયું.
પણ, વંશજોને આગળ કરવા લીધો છે આરામ...ૐD