ગાંધીજી તો એ આંધી હતા જે દેશ ને આઝાદી અપાવી ગયા
અંગ્રેજો ને દેશ માથી હાંકી કાઢ્યા..
એમનું સપનું ખાલી દેશ ને આઝાદ કરવાં નુ નહી...
પણ એક શિક્ષિત,વિકક્ષિત,સવચછને સુરક્ષિત દેશનું સપનું હતુ
ને આજે એ સપનું પુરુ થયું છે પણ અફસોસ કે એ જોવા બાપુ જીવીત નથી...
એ હમેશા સત્ય ના આગ્રહી ને અહિંસાના પુજારી રહયા...
ગરીબ ના શરીર પર એક પણ કપડુ ન જોઈ એમને ની ખાખીધારી વેશ છોડયા ને ધોતીધારી થયા...
પોતાના ગરીબ દેશ ની પ્રજા માટે...
ગાંધીજી બાપુ ની ગાંધીગીરી પણ જોરદાર હતી
પણ અફસોસ હવે તો માત્ર દાદાગીરી, થાય છે.
આપણે ગાંધીગીરી નથી કરી શકતા કંઈ વાંધો નહી
પણ દાદાગીરી તો ન કરવી જોઈએ
બાપુ જેવા તો આપણે ન થયા ન થઈશું ન થઈ શકીએ...
પણ કોશિશ જરૂર કરી શકીએ પોતાના દેશ માટે
કંઈક કરવાં ની...
ગાંધી જયંતી ખુબ ખુબ શુભેચ્છાઓ....