*કિંમત*
દિવસો ની કિંમત
ન સમજાણી માનવ
શુ સમજી સકે ફિજાને??
ઝેર તો મન નો મેલ
મીરા એ તો વિષ પણ
પ્રેમ સમજી ઘોળી પીધું
શુ સમજી સકે પ્રેમને..?
વાસ્તા ખુદા કા ન દો
ત્યાં તો કોઈ જ પડદો
ક્યા હોય છે..? દેખાશે નહિ
દંડ તેનું કારણ ત્યા તો
દંડ દેવામાં કોઈ કપટ
ક્યા હોય છે...?
દિવસો ની *કિંમત*
ન સમજાણી માનવ
શુ સમજી સકે ફિજાને?
જયશ્રી પટેલ
૧/૧૦/૧૯