' શાશ્વત ગાંધી કથા ' બાપુનાં ચરણે એક સ્મરણાંજલી ગુજરાત રાજ્ય સંગીત-નાટ્ય અકાદમી અને નગરનાં નવયુવાન મિત્રો-ઉર્મિલા ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી વિવેકાબેન પટેલ-અભિનેત્રી તથાં જીવનધારા ટ્રસ્ટ-મહેશભાઈ જીરાવાલા-ફિલ્મ નિર્માતા બંધુજનનાં અથાગ પ્રયત્ને એક સુંદર મજાની ગાંધી કથા-વક્તા શ્રીમાન ડૉ.યોગેન્દ્રભાઈ પારેખસાહેબે ગાંધીજી ના જીવન-કવન વિશે ખુબ ઉંડાણપૂર્વક ની રસપ્રદ વાત્યું કરી જેને ગાંધીનગર ને ગુજરાત ભરનાં કેટલાય મહાનુભાવો એ ઉપસ્થિત રહી ખુબ કથા રસપાન કર્યું હતું. વંદે માતરમ્