માઈક્રોફિક્સન વાર્તા :
કહું કોને?
એક દીકરી જયારે સાસરે જાય ત્યારે... તેની વ્યથા જાણે પોતાના માં વિસરાતી હોય એ રીતે...
જયારે કંઈક પ્રોબ્લેમ આવે ત્યારે પોતાના પતિ ને કહે તો ના એ પોતાના માતાપિતા ને કહી શકે કે ના એ સોલ્વ કરી શકે...
માત્ર બીજા માટે જીવનારી સ્ત્રી જયારે પિતા ના ઘરે પતિ માટે ત્યાં સાસરે આવે છે... એના પ્રોબ્લેમ માં એ પિતા ને કહેવા જાય તો ઘણા કહે કે, તું તારું ત્યાં કરી લેજે...
અને જયારે પતિ ને કહેવા જાય ત્યારે... તેની પાસે પણ અપેક્ષા કોઈ સોલ્યૂશન ની રાખી શક્તિ નથી...
એ સમયે માત્ર એકલાપણા નો વિચાર આવે છે... કોને કહે પોતાની વ્યથા...
પિતા ના ઘરે લાડકોડ થી ઉછરેલી સ્ત્રી જયારે પતિ ના ઘરે આવતી રહે અને જયારે તેનો પતિ પણ તેનો સાથ ના આપી શકે તો...
કોને કહે?