Gujarati Quote in Poem by Hitesh Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરિયો રખે એમ માને કે
નદી આલિંગે એને ચહુ કોરથી,
પહાડ-પથ્થર, ધરા, વૃક્ષ-વેલીમાં
અફળાતી, આળોટતી, રમતી-રમાડતી,
ને આલિંગતી બાહુપાશે પ્રણય મસ્તીમાં
ને પછી થાકી, લોથપોથ થઈ,
ઢગલો થાતી સમુદ્ર શરણે,
એના આખરી વિશ્રામે..
નદી માણે એનો પ્રેમ નિજ સફરમાં..

Gujarati Poem by Hitesh Rathod : 111253231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now