કે.સિવન વિશે
1) ગરીબ ખેડૂત ના પુત્ર જેમને આખુ બાળપણ પહેરવા ચંપલ ન મળી
2) હાઈસ્કૂલ સુધી તમિલ માતૃભાષા મા શિક્ષણ
3) કોલેજમાં આવ્યા ત્યારે પ્રથમ વખત પેન્ટ પહેર્યો
4) b.sc maths 100% સાથે
5) એરોનોટીકસ એન્જિનિયર બન્યા
6)મુબઈ IIT થી એરોનોટીકસ મા PhD
7)ઈસરોના રોકેટ બનાવવાની પ્રોજેકટ મા કામગીરીમા જોડાયા...
8) પ્રવાહી બળતણ અને રોકેટના બળતણ ની ટેકનોલોજીના નિષ્ણાત તરીકે પ્રખ્યાત થયા...
9) PSLV,GSLV જેવા સેટેલાઈટ લોન્ચર રોકેટની બનાવટમાં ખૂબ મોટું યોગદાન..
10) ક્રાયોજેનિક એન્જિન વાળા રોકેટ બનાવીને મંગળયાન ની સફળતા અને એક સાથે 105 સેટેલાઇટ છોડીને ભારતને દુનિયામા ગૌરવ અપાવ્યું છે.
11) જેમ અબ્દુલ કલામ મિસાઈલ મેન છે તેમ કે.સિવન રોકેટમેન છે....
કે.સિવન પોતાના ગામની સરકારી પ્રાથમિક શાળા મા ભણી ને આ મુકામ હાસિલ કર્યા છે...એટલે સરકારી શાળા એ નિરાશ થવાની જરૂર નથી....આપણો ઈતિહાસ ભવ્ય છે.....જેના ફળ વર્તમાનમાં દેશને મળી રહયા છે.....ભવિષ્યમાં પણ મળતા રહે એવા કામ આપણે સૌએ કરવાના છે.........બસ એક અબ્દુલ કલામ, એક કે.સિવન આખી કેરિયર મા ઉભો કરી શકીએ તો પૈસા વસૂલ....પણ એના માટે તમામ બાળકોની અંદર શકયતાઓ ને તપાસવાની ક્ષમતા આપણી હોવી જોઈએ તો આવા વ્યક્તિઓ ને શોધી શકીશું....
S.Parmar saheb from Education dept. has sent this about K.Shivan.