સાચા ગુરુ કુંભાર જેવો હોય છે.. જેમ કુંભાર ઉપરથી માટલાંને ટીપે અને અંદરથી માટલાંને પંપાળીને સારો અને સુંદર ઘાટ આપે છે ... એ જ રીતે એક ગુરુ પોતાના શિષ્યને બહારથી ઠપકારે પણ અંદરથી તો એક સાચા અને સારા વ્યક્તિત્વનું ઘડતર કરતા હોય છે....
શિક્ષકદિનની સૌને હાર્દિક બધાઈ......