વાર્તા
'આજે સાહિત્ય ની દુનિયા માં તમારુંi નામ મોખરે છે,
તમારી બાળ વાર્તા ઓને ખૂબ જ રસ સાથે વાંચવામાં આવે છે!
આ બધું જાણી તમને કેવું લાગે છે?' પત્રકારે પ્રશ્ન કર્યો.
'હું નાનો હતો ત્યારે મને કોઈ વાર્તા ના કહેતું,
હું નહોતો ઈચ્છતો કે મારી દીકરી સાથે પણ એવું થાય,
મેં તેની માટે વાર્તાઓ લખી,
મેં એને જયારે વાર્તા કહું તે ખૂબજ ખુશ થઇ જાય છે અને
તેના ચેહરા ઉપર સુંદર મજાનું સ્મિત આવી જાય છે!
એ સ્મિત જોવાની લાલસા એ હું વાર્તાઓ રચ્યા કરું છું બાકી,
આ નામના એ મારાં માટે બોનસ છે!",લેખકે જવાબ વાર્યો બુરહાન 1 સપ્ટેમ્બર 2019