#નિવૃત્તિ #નોકરી #શુભેચ્છાઓ #retirement #કવિતા

નોકરી માંથી વય નિવૃત્તિ પામતા સભ્ય માટે શુભકામનાઓ સાથે ની એક કવિતા.....

" નિવૃત્તિ "

સરળ સુશીલ જિંદગી માં એક મીઠાશ છો તમે.
ભાવભીની આંખો માં એક વિનમ્ર મિત્ર છો તમે !

ઓફિક ના કલાકો માં સાચા સલાહકાર છો તમે.
વહેતી આ જિંદગી માં ઘર ના સભ્ય જેવા છો તમે !

આશા છે નિવૃત્તિ પળો માં ખુશીઓ પામશો તમે.
સ્વાસ્થ્ય મજબૂત બની ઉત્તમ જીવન પામશો તમે !

નોકરી માં સાથે વીતેલી યાદો ના સંસ્મરણ બનશો તમે.
પદવી ની આ નિવૃત્તિ પછી કાલ એક અમૃત બનશો તમે !

Happy retirement !!

Gujarati Poem by કલમ ના સથવારે : 111245864
Vanraj 5 year ago

Wow ? nice words

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now