ક્યારેક થાય છે બધી જ જગ્યા એ થી અલિપ્ત થઈ જવુ પણ....કંઈક એવું છે જે જકળી ને રાખે છે....શા માટે ? કેમ અન્યની જેમ બિન્દાસ બનાતું નથી?કેમ હમેંશા પોતા કરતા અન્ય નો વિચાર પહેલા આવે છે?કેમ અન્ય ની જેમ ધણું કહેવું છે પણ લાગે છે, તો પછી અન્યમાં અને તારા માં શુ ફર્ક ? પણ પછી મારુ દિલ મને કહે છે, તું તારા પ્રશ્નોના જવાબ તારી પાસે થી જ શોધી લે છે...જે આવડત બધામાં હોય છે પણ દરેક તે ઓળખી શકતું નથી તને તારી મુશ્કેલી કરતા સંબંધોની આમન્યા વધુ પસંદ છે....