પ્રેમ ની સમય ને દરખાસ્ત !
હવે થાય મન મને જોને...
આ સમય પાછો ફેરવવા નો,
ફરી આ જીવન જીવવાનો,
તને રોજ છાનુમાનુ મલવાનો,
તારુ ખિલખિલાટ હાસ્ય સાંભળવાનો,
તને સાયથી અડપલા કરવાનો,
તને મોફાળા માં બેસાડવાનો,
તને મોસુજનુ જોવાનો,
તને આ આયખુ આપવાનો,
તારી શાથે ફરી આ સફર ખેડવાનો!
- શરદ