Gujarati Quote in Film-Review by AKASH PATEL

Film-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિશનમંગલ( સત્યઘટના પર આધારિત)

કેટલીક અદભુત અને અગત્ય ની વાતો

1 સાયન્સ -ટેક્નિકલ જેવી બાબતો ની ખુબજ સરળતા થી અને રસપ્રદ રજુઆત

2 આપણાં દેશ માં સ્ત્રીઓ દરેક ક્ષેત્રે અને કોઈ પણ પરિસ્થિતિમાં સફળ થઈ શકે છેતેનું જ્વલંત ઉદાહરણ

3 સામાન્ય માણસ ને દેશ ની સિદ્ધિઓ થી અવગત થાય એવો ડિરેક્ટર નો સફળ પ્રયાસ.

4 ઓછા બજેટ માં કેટલાય અવરોધો વચ્ચે આપણા વિજ્ઞાનિકોએ અદ્ભૂત કાર્ય કરી બતાવ્યું છે તેની સંપૂર્ણ જાણકારી આપતી ફિલ્મ

5 અક્ષય કુમાર ,વિદ્યાબાલન અને અન્ય તમામ કલાકારો નો જબરજસ્ત અભિનય

(એક વાર અવશ્ય જોવી અને બાળકો ને બતાવવી)

Gujarati Film-Review by AKASH PATEL : 111241201
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now