▪️ શું મિત્રો તમને ખબર છે જેસીબી નો રંગ કેમ પીળો જ હોય છે ??
મિત્રો.. જેસીબી નો રંગ પીળો એટલા માટે હોય છે કારણ કે પીળો રંગ તરજ આપણું ધ્યાન ખેંચે છે એટલાં માટે સ્કૂલ બસ , મોટા મોટા કામ ના મશીનો અને જેસીબી નો રંગ પીળો હોય છે . જે નોર્મલ વાહનો થી અલગ બનાવે છે . ???
निks ✒️