Gujarati Quote in Thought by Oza Dhruv

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાંદાનો ઓસરતો પ્રકાશને ધાબા ઉપર ઠંડકનો એહસાસ.
ઓરસચોરસ ચોખંડામાં અલગ અલગ ઉભેલા આપણે બંને ને થરથરતા હોઠ.
ઉંમર વટાવી ચૂકેલા વૃદ્ધના પ્રતિબિંબ લાગતા હતા
જો આ આપણી પેલ્લી રાત નું દ્રશ્યજે મેં સપના માં જોયેલું.

કેવું લાગ્યું?.

Gujarati Thought by Oza Dhruv : 111240174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now