Gujarati Quote in Poem by Mansi Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખો ના ઉષ્ણતામાન મા
આ ફુવારા શાને ઉડે છે?
હ્ર્દય ની આગ
ઓલવવા ને,
માત્ર એ કરગરે છે...!!
કડક મિજાજી હતો
હ્ર્દય નો આખો ઓરડો
એક કુંપળ જુઓ તો
આખ મા કેવી હરેફરે છે?

અજ્ઞાત

Gujarati Poem by Mansi Vora : 111239529
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now