? _||શુભમ ભવતું||_ ?
??? શુભ પ્રભાત ??
?? મેહુલીયો ??
ફાંફલા, છાંટણા ને ક્યારેક સાંબેલા ધાર રાખી છે,
પ્રેમની હર એક રીત આ રીતે એણે મોઘમ રાખી છે.
હરરોજ વરસાવે છે અમી, ધરાની પ્યાસ બુઝાવવા,
પ્રભુએ પણ પ્રેમ વરસાવવાની આ એક મોસમ રાખી છે.
➖ કુમારપાલસિંહ રાણા
? શુભ સવાર ?
આપનો દિવસ મંગલમય રહો એજ પ્રભુ પ્રાર્થના.??
11/08/2019
રવિવાર