370 હટાવી મોદી તે તો મોજ કરાવી
દેશને આજે તે તો પુરી આઝાદી અપાવી
વરસો થી લોકો ની હતી ખરી પરેશાની
દેશની આજે તે તો સાચી પાઘડી અપાવી
શ્રાવણ માં જાણે મહાદેવ થયાં હોય પ્રસન્ન
દેશને આજે તે તો અમૃતની પ્યાલી અપાવી
વાણિયા બુદ્ધિની આજે તે તો ખરાઈ કરવી
વગર હથિયારે ને યુદ્ધે તે તો જીત અપાવી
કાશ્મીર ના કણ કણમાં આજ નવા પ્રાણ પૂર્યા
દેશને આજે તે તો અમરનાથની પ્રસાદી અપાવી
જીતેન ગઢવી