ઓ કાન્હા,
મારા માં હર એક શ્વાસ
માં મારો મિત્ર તું,
મારા વિરહ ના અશ્રું ને
લૂછનાર મારો મિત્ર તું,
મારી ઉદાસી ને દૂર કરનાર
મારો મિત્ર તું,
આ સ્વાર્થી દુનિયા માં
નિસ્વાર્થ પ્રેમ આપનાર
મારો મિત્ર તું,
મારી ડગમગ નૈયા ને
પર પાડનાર મારો
મિત્ર તું,
મારા રોમે રોમ માં વસનાર
મારો મિત્ર તું,
મારો શ્વાસ તું, વિશ્વાસ તું,
મારે તો બસ તુ અને તું
એક તારો જઆધાર?