?મિત્રતા એટલે પોઝિટિવ એનર્જી મેળવવાનું એકમાત્ર નિઃશુલ્ક યંત્ર જેના નામ માત્રથી શરીરમાં પોઝિટિવ વેવ્સનો સંચાર થાય છે .
?મિત્રતાના તો શું દિવસો ને શુ રાત ? એ સંબંધ તો બસ ચોવીસ કલાક આપણા શ્વાસની સાથે સતત ચાલતો જ રહે છે .
?મિત્રતા એટલે અખંડજ્યોત
ઘી કે તેલ વગરનો સતત
ઝળહળતો દીવો
?આપસી સંબંધોની ગલી
સાંકડી થતી જાય છે .
પણ મિત્રતાની As usual
?Happy Frndship Dy?