#રક્ષા_બંધન__
વ્હાલસોઈ બહેના મારી હીરની પારેવડી રે,
ઘરમા કદમ પડતા એક કીલકીલીયારી
હરખથી સાચવી રાખી વાત તારી ન્યારી રે,
જગથી જુદો નાતો તારો ને મારો
જીદી કે હઠીલી તારી ઈચ્છા કરુ પૂરી રે,
ઈશારોથી મને બચાવી લે એવી તારી વાણી રે,
કદમ કદમ પર સ્નેહની પડે તારી યારી રે,
સહીયારો બચપણ નો સંગાથ તુજથી રે,
સંસારી રીત ઘણી મારાથી કેમ હોય જુદી રે,
તો પણ ખબર મારા બહાર બહાર લેતી રે,
ડહાપણ ને ને એવા ને ચુગલી પણ એવી રે,
તોય રડતી ભમતી મારી બાજુ બહેના તુ જ રે,,
*વિજુ___vp*
*31july2k19*