મારા બારમા પુસ્તક 'જાણો અને માણો દૂરબીન' તેમજ
'દિવ્ય ભાસ્કર'ના કૉલમિસ્ટ અને બહુ જ જાણીતાં ફિલ્મ ક્રિટીક ભાવના સોમૈયાના પુસ્તક 'ચાલો સિનેમા'નું વિમોચન પ્રસિદ્ધ અભિનેત્રી અરૂણા ઈરાનીના હસ્તે થયું. R J આરતી પટેલ અને જ્યોતિ ઉનડકટે પોતાનો ઉમળકો વ્યક્ત કર્યો. સંચાલન RJ પૂજા દલાલ ધોળકિયાએ કર્યું. નવભારત સાહિત્ય મંદિરના રોનક અને આનલ શાહની કાબિલેદાદ મહેનત રહી.