#એય__સાંભળ_ને__
મેઘ મંડાણ પછી તારુ શુ ભીંજાવુ,
તરબતર એમા મારી અજવાશ,!
તુ આંખોથી માને તો માનુ હુ પણ,
તુ સ્નેહથી તાણે તો લાગણી હુ પણ,
તુ વરસાદની બુંદ તો ભીંજાશ હુ પણ,
તુ ઝરમર ધીમી તો તેમા બેતાબ હુ પણ,
તુ નાચતી ઢેલ મૌસમની મોરલો હુ પણ,
તુ છત્રી નિચે પલડતી તો ભીનો હુ પણ,
તુ પાપણ પટપટાવતી આડાઅવળો હુ પણ,
તુ ધીમો વરસાદ તો તારા વરસાદ ની વાછોટ હુ પણ,
તુ ''વિજ''ચમકારા ની વીજળી તો ચમકારો હુ પણ,
તુ ચિક્કાર મારુ ચોમાસુ તો ઉભરાતુ સરોવર હુ પણ,
#વિજુ__vp
#27july2k19