સાથે મળી ને કઇંક જુદું પણ પ્રેમ થી
ચાલ ને જીવી લઇએ
મંજીલ છે આપણી એકજ
તો ચાલને સફર
સાથે કરી લઈએ
ન રહે તને સિકાયત કોઇ
ન રહે મને કમી તારી
નૈન થી નૈન મિલાવી
ચાલને પ્રેમ ની દુનિયા
આખી ફરી લઇએ
ચાર દિવસ ની આ જીંદગી મા
ચાલને બે પળ પ્રેમ ના
લતપથ જીવી લઇએ
॥ચાલને જીવી લઇએ॥