કાલની રાહ માં આજ ખોવાય ગઈ...
આજની રાહ માં કાલ ખોવાય ગઈ...
જરૂરી તો નહીં કે કોઈ એવા મુકામ ઉપર માણસ હારી ગયો તો જિંદગીની લડાઈ પણ હારી જશે... અહીં તૂટેલા અને જમીનદોસ્ત થયેલા જ લોકો ઉપર આવે છે... આંભ ને આંબે છે... અહીં ક્યારેક હારી ને પણ જીતવું પડે છે અને જીતીને પણ હારવું પડે છે... સમય અને સંજોગ અનુસાર બદલાવ અને પરિવર્તન જરૂરી બને છે... રોજ ઈશ્વર આપણને એક નવો chance આપે છે કે માણસ આજ છે તારી પાસે તો દિલથી તારું કર્મ કરી ને જીવી લે... કાલ તું મારા પર છોડી દે... તું ખાલી તારા આજના દિવસ ને ન્યાય આપી દે... કાલ મારા પર છોડી દે....