સામાન્ય પરિસ્થિતિ જ્યારે અસામાન્ય બને અને કોઈ જ્યારે ઉગ્ર થઈ અભદ્ર ભાષા નો ઉપયોગ કરવા પર ઉતરી આવે સામે વાળી વ્યક્તિ(મારી) પર ત્યારે હું મૌન થઈ અહિંસા નું પાલન કરું છું જેથી સ્થિતિ વણશે નહિ પરંતું પેલો વ્યક્તિ અને આસપાસ ના લોકો ને મારુ આ કાર્ય અહિંસારૂપી કાયરતા જ લાગે છે
ને અંતે તે બહાદુરીપૂર્વક ની કાયરતા નો સ્વીકાર પણ કરુ છું
મિત્રો, અસહજ સ્થિતિ માં 'મૌન' એ કાયરતા નું નહિ બલ્કે સહનશીલતા,
આત્મવિશ્વાસ અને બહાદુરી નું પ્રતિક છે
તેથી જ 'મૌન' ની સ્થિતિ એ 'મોંક' ની સ્થિતિ બની મારા માટે અહિંસાત્મક 'ડોન' ની સ્થિતિ નું નિર્માણ કરે છે
લિ. ગૌરાંગ કુબાવત