Gujarati Quote in Poem by Hir

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા એક એક ટીપે હું
આંખો માંથી વરસુ
તું કાં ના સમજે?
તારી એક એક બુંદેં હું મારા
પિયુ ને તરસુ,
તું કાં ના સમજે?
એક આંખ માં તારા આગમન ની
ખુશી ના અશ્રુ,
બીજી આંખ મા પિયુ ની
વિરહ વેદના ના અશ્રુ,
તું કાં ના સમજે??️

Gujarati Poem by Hir : 111222086
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now