દરેક મનુષ્યમાં ઈશ્વરે કંઈક ને કંઈક એવી creativity મુકેલી જ છે. જે તેના જીવન ને સાર્થક બનાવી શકે...
સફળતાનો માપદંડ લોકપ્રિયતા કે કેટલી ઊંચાઈ હાંસિલ કરી કે કેટલા પૈસા કમાયા તેના પર ના કહી શકાય... પરંતુ જે તમને જીવવાનો એક ઉમળકો એક આત્મસંતોશ આપે.... તમે જે કાંઈ કામ કરો છો તેમાં તમને તમારા કામ નો ભાર ના લાગે અને પુરા passion થી કરી શકીએ....
જીવનની દરેક કે દરેક ક્ષણને દિલ ખોલી ને ખુશીથી જીવી શકીએ એ સફળતા છે...
"સ્વ" ને સમજી શકીએ અને પોતાની જાત માટે જે કાંઈ કરીયે તે સફળતા જ છે...
જેનું જીવન દેશ, સમાજ અને પરોપકાર માટે છે. જે સમય કાઢી બીજાઓ માટે પણ કંઈક કરે છે. તે સફળતા જ છે... પ્રકૃતિ અને ઈશ્વર માણસને એ દિશામાં લઈ જવા પ્રયત્ન કરતા જ હોય છે પરંતુ માણસ તેની આળસ અને nagativity માં ખોવાય જાય છે... The Universe doesn't answer question.. It's simply gives you signs....