શાળાના દિવસોમાં જે સૌથી આગળની પાટલી પર બેસનારા બધા જ નોકરી કરે છે અને સૌથી છેલ્લી પાટલી પર બેસવાવાળા ધંધો ! 
 શાળાજીવનનું સત્ય તો એજ છે કે....   
 આગળની પાટલી પર બેસનાર વિદ્યાર્થી દરેક પ્રશ્ર્નોના જવાબ જાણતો હોય છે,  પરંતુ છેલ્લી પાટલી પર બેસનાર દરેક પ્રશ્ર્નનો કેમ સામનો કરવો તે જાણતો હોય છે....
   અનુભવ થી મોટો કોઈ ગુરૂ નથી