? વિચાર ઉપર પણ કોઈ ને વિચાર કરવો પડે સાહેબ એવો વિચાર કરો ...?
?? ઈશ્વર તો પહેલું પૂછશે કે , કોઈનું સુખ -દુઃખ પૂછ્યું હતું ? ,
આ દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંશુ લુછયું હતું ..??
【 Mr : N.D.】
?️હું તમને એમ નથી કહેતો કે તમારે મારી પોસ્ટ ને લાઈક કરવી કરવી હોય તો કરજો સાહેબ અને folloow પણ ના કરો તો પણ ચાલશે , પણ મેં મુકેલી પોસ્ટ ને જીવનમાં 5% જીવનમાં ઉતારજો સાહેબ મારે બીજું કાંઈ નથી જોતું સારું લાગે તો બાકી તો સાહેબ બધા પોતાની life માં મશગુલ જ હોઈ છે ...?️