? બસ તમારો વિચાર મોટો હોવો જોઈએ સાહેબ ,
મનથી ક્યારે પણ ના હારવું હોઈએ , ?
? તમે જ્યારે જે વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરો છો ,
ત્યારે તે વસ્તુ નથી મળતી , અને ત્યારે જે વસ્તુ મળે ને સાહેબ એને અનુભવ કહેવાય, અને અનુભવ ઉપર ચાલે એ ક્યારે પણ દુઃખી , નિરાશ ના રહે સાહેબ હું પોતે જ છું જે અનુભવ ઉપર ચાલુ .... ?
? આ મસ્તીભર્યા જીવનમાં સાહેબ જીવવું હમેશા અરીસાની જેમ , જેમાં સ્વાગત હરકોઈ નું કરવાનું , પણ સંગ્રહ કોઈ નો નહિ ...?
?【Write By N.D..】?