ભુરો ઘાંઘો થતો થતો આખી શેરીમાં ફરતો'તો..ને જે મળે એને પુછતો'તો..
*"હેં! તમે ઓલા કાળિયા કુતરાને ક્યાંય જોયું?*
શેરીમાં કોકે પુછ્યું..
*"ભુરા, તારે ઈ કાળિયા કુતરાનુ કામ શું છે? ઈ તો કે'!!*
ભુરો ક્યે..
*"અરે યાર! હું ઓટલે બેઠો બેઠો મોબાઇલમાં વોઇસ પાસવર્ડ સેટ કરતો'તો..ન્યા ઈ ભસીને વયુ ગ્યુ છે..!!"*