આ એકાઉન્ટ ધારક, છેલ્લા ૨-૩ દિવસથી
હિનાજીને (હિના મોઢા) હેરાન કરી રહ્યો છે...
આ સિવાય કોઇ બહેન-દિકરીને હેરાન કરે છે...?
જો હાં, તો કમેન્ટબોક્ષમાં કમેન્ટ કરી જણાવવા વિનંતી...
સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં આ એકાઉન્ટ ધારકની FIR લખાવવા જઇ રહ્યા છિયે. તો આપ સૌના સહકારની જરુર રહેશે...
ધન્યવાદ...
જય ભોળાનાથ...