તારી યાદોની સાથે ઢળતી આ સંધ્યા પણ હવે ફીકી લાગે છે
રંગીન આ પ્રકૃતિમાં ફક્ત તારી વર્ધિ પરનો લાલ રંગ જ દેખાય છે
પક્ષીઓના આ કલરવમાં તારા એક શબ્દનો સુર સંભળાઈ છે
પવન સાથે લહેરાતી આ ધજાના ઘોંઘાટમાં તારી ઉપસ્થિતીનો ભાસ થાય છે
બસ તારા એક સ્મિતની આશાએ મારી આ જિંદગી સમયમાં સમાતી જાય છે
શહીદોની સૌર ગાથા ભારતનો કેશરી