જરાક માટે ફાઈનલ મા પહોચતા રહી ગયા...!! ??
વર્લ્ડકપ મા આજની હાર બાદ ભારતીયો ની આશા પુરી... આપણે ઘણા નિરાશ હસું.. પણ સેમિફાઇનલ સુધી ની ટીમ ઇન્ડિયા ના ઉત્કૃષ્ઠ પ્રદર્શન પર આપણે સૌને ગૌરવ છે.. હા દશેરા ના દિવસે ઘોડા ના દોડ્યા પણ આ વર્લ્ડકપ મા આપણી આશાઓ ને આજ ટીમ ઈન્ડિયાએ આજસુધી પુરી કરી છે.. ત્યારે આજે નિરાશ ચોક્કસ પણે છીએ પણ આ રમત છે બધા દિવસો સરખા ના હોય.... આપણે જેટલા નિરાશ છીએ તેનાથી ઘણી વધુ આપણી ટીમ નિરાશ હશે જ.. અને ખાસ જાડેજા અને ધોની એ ખાસ્સી એવી આશા જગાવી ત્યારે, અને હા આપણે પણ આપણી ભાવનાઓ સોસિયલ મિડીયા પર કાબુમાં રાખવી રહી...
અંત મા વેલ પ્લેઇડ ટીમ ઇન્ડિયા ???????