Gujarati Quote in Motivational by DHARMIK SHOBHASHANA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇન્ફોસીસ ના હેડ નો વાર્ષિક પગાર
17 કરોડ છે..
જ્યારે વિરાટ કોહલી ની 2 મહિનાની કમાણી 17 કરોડ છે..
હવે,જ્યારે આપણા બાળકો પૂછશે કે,ભણું કે પછી રમવા જાઉં..ત્યારે શું જવાબ આપવો એ એક સમસ્યા છે.....
?????????



??હવે વ્યવસ્થિત જવાબ, :-

જો તારે ફક્ત પોતાના જ માટે કમાવવું હોય તો રમવા જા અને તારા થકી બીજા કમાઈ શકે એવું બનવું હોય તો ભણવા જા.....

ઇન્ફોસિસ નો હેડ બીજા ૫-૨૫ હજાર લોકો ને નોકરી આપે છે, વિરાટ નહિ....

Gujarati Motivational by DHARMIK SHOBHASHANA : 111214182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now