જેમના હાથમા સ્પર્શ,નો જાદુ છે...!!!
જેમના શબ્દોમા આશ્વાસન,ની,હુંફ છે...!!!
જેમના વિશ્વાસ,મા અનુભવ,નો નિચોડ છે...!!!
જેમના સ્મિત,મા નિરાશા સામેની જીત છે...!!!
દર્દીઓ,ના રોગનિવારણ માટે જીવન સમર્પીત કરનાર તમામ Doctor's ને
- ક્રિષ્ણા ક્લિનીક
- ડૉ તેજસ પાટીદાર
? *Happy Doctor's Day* ?