વરસતો વરસાદ..
લોંગ ડ્રાઇવ..
આહા.. કેવી મજા..
ઘનઘોર આકાશ
વરસતો વરસાદ
ગરમા ગરમ મકાઇ ડોડો
સ્મૃતિઓની વણથંભી વણઝાર..
વરસતા વરસાદમાં
મન મુકીને નહાવાની મજા..
મનગમતું પાત્ર
કલાકો સુધી અલકમલક
વાતો કરવાની મજા..
મનને ભીંજવી
દિલ તરબતર કરવાની મજા..
ફરી એકવાર નાનું બાળક
બની જવાની મજા..રુહાના..