Gujarati Quote in Poem by rakesh Makvana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવી છે એક વાત,વાલમ આવોને
લઇ આવો એ રાત ,વાલમ આવોને

કોણ નીરખે છે રૂપને તારા? એ સવાલ
પૂછે છે મહેંદીનીભાત,વાલમ આવોને

લાગે છે ડર હરપળ કે તારી યાદમાં
વટલાઈ ન જાય મારી નાત,વાલમ આવોને

આવી છે મારી હરેક વાતમાં તુ જ એમ
કરે છે તું પણ મારી વાત?વાલમ આવોને

Gujarati Poem by rakesh Makvana : 111203665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now