Gujarati Quote in Romance by Bharat Vaghela

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એને દિલથી પ્રેમ કરવું કેમ ! હું ભૂલી શકું ?
મારી પાસે નથી કોઈ પુરાવો,
કે તું મારો જ છે.
છતાં પણ દિલ કહે છે કે તું મારો જ છે.
શું આનો જવાબ વિશ્વાસ છે ?
હા, તો મને મારા વિશ્વાસ પાર ગર્વ છે.
કે,તું મારો ને મારો જ છે.!!
આ વિશ્વાસ નો જવાબ હા હોઇ શકે.
પ્રેમને ભૂલવું શક્ય છે ?
બધા કહે, એમાં શું ? ભૂલી જવાનું,
એ પણ તને ભુલ્યો જ છે ને ?
ક્યાંથી ભૂલી જાવું ?
જેને હું બ્લોક નથી કરી શકતી કે
ફોન નંબર ડીલીટ નથી કરી શકતી.
એ તો આરામથી બધું કરી શકે.
પણ, હું એની પાસે ,એનો સ્પર્શ,
એનું દિલથી પ્રેમ કરવું ,
કેમ ભૂલી શકું ?
અનંત વિચારોમાં ગરકાવ થઇ,
હું મારી લાગણી એમના માટે લખતી ગઈ..!! કહેતી ગઈ,..!!
કે,તું મારો ને મારો જ છે.!!
એ તો મારી લાગણીનો જવાબ ન આપતા,
સ્ટેટસમાં મુક્તા ગયા કોઈના માટે !!!!??
? કપૂર ?

Gujarati Romance by Bharat Vaghela : 111201779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now