દોસ્તીની મોસમ છે, વરસાદ..
આજે વરસાદમા કરું તને સાદ.
કૃષ્ણ અને સુદામાના તાંદુલની યાદ,
ફરી આજે તે દોહરાવી વરસાદ..
'Orange alert'મા આવી છત્રીની યાદ,
'વાયુ' વાવાઝોડાની સંગાથે વરસાદ..
ભીંત ખખડાવીને જોયલીધી એક રાત,
અંધારામાં પણ દોસ્તીનો
ચાંદ હતો સાથ
મન મુકીને ભિજાયા, હતી એ વરસાદની રાત...
દોસ્તીની મોસમ છે, વરસાદ..
આજે વરસાદમા કરું તને યાદ...
- હિરેન.