??એક 'બાળાની' એકલતા અપાર હતી.સૂની ગલીને ઘનધોર અંધકાર હતો
મનમાં છુટો ભય ને ડગ ભરવામાં ડર હતો.
સામે? "શ્વાન" ભાળી નિરાધાર નો ભાવ હતો.
કંપતા હૈયે.રડતી આંખે ભાગવા નો ભાવ હતો.
વાચા ફૂટી?"શ્વાનને" તે ક્ષણે ડર નહીં બાળા હું ??"માણસ" નહીં કુતરો કૃપાળુ છું.
હેતુ મારો 'હવસ' ??નહીં 'હેત'? નો હું લલકાર છું.