?ચિત્ર પરથી હાયકુ?
1)
ચાહત લખું
કે પ્રેમ; તું જ બોલ
તોડું જુબાન
?રુહાના..?
2)
આંલિંગને તું
ઢળે સકળ તેજ
મુજ વિસ્તરે
?રુહાના..?
3)
સર્વ બ્રહ્માંડ
સૃષ્ટીના અનૂભવ
સ્પંદનો માં તું
?રુહાના..?
4)
શ્વાસે લિજ્જત
અનેરી સહિયારી
ખીલે હૂંફ
?રુહાના..?
5)
હ્દય થયું
લાગણીની છાવણી
સાંભળી કાવ્યો
?રુહાના..?
6)
આલિંગન જ
ચાહું ન બીજી આશ
ઉત્સુક મન
?રુહાના..?
7)
સ્નેહ ગહેરું
ચાહું; ન બીજી આશ
ઉત્સુક મન
?રુહાના..?
8)
હુફાળું મન
પ્રિયે; વ્યથા અગાથ
તલ્લિન જીવ
?રુહાના..?
9)
માસૂમ સખી
અંતરે વસે; ભાવ
અભાવ ઠારું
? રુહાના..?
10)
જન્મો જનમ
ક્યાંથી ચાહિશ.?શોધ
ચહેરે ત્યાગ
?રુહાના..?