ગઈકાલે "મહેફિલ પરિવાર" દ્વારા આયોજીત 'પુસ્તક વિમોચન અને કવિસંમેલન'
પ્રેરણાધામ ભવનાથ તળેટી પાસે, જુનાગઢમાં બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું:
૧.પડઘા લાગણીના (વાર્તાસંગ્રહ)
૨.કુંપળનું જતન (કાવ્ય સંગ્રહ)
?જેમાં પડઘા લાગણીના પુસ્તકમાં મારી વાર્તા "અનાથનો નાથ" બીજા ક્રમે રાખેલ છે.
?સૌ યાર દોસ્તો પરિચિતોને પુસ્તક વાંચવા વિનંતિ...??